Skip to main content
Settings Settings for Dark

ખેડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નગરપાલિકા ટાઉનહોલનું લોકાર્પણ કરાયું

Live TV

X
  • ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નગરપાલિકા ટાઉનહોલનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે 5 ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય વિકાસ કાર્યોની કઠલાલ શહેરના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.  સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવા અને આવનાર દર્દીઓ સાથે સંવેદનાપૂર્વક વ્યવહાર કરવા આરોગ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply