Skip to main content
Settings Settings for Dark

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રી પૂર્વે પ્રિ-નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

Live TV

X
  • મોરબી 

    મોરબીમાં નવરાત્રી મહોત્સવ અને ગરબાનું શાળામાં પણ આયોજન થઈ રહ્યું છે, જેમાં મોરબીમાં આવેલ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ અને પ્રિ-નવરાત્રિનું આયોજન કરાયું હતું. બાળકોમાં આપણા પરંપરાગત તહેવાર, ઉત્સવોનું મહત્વ જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ વધુ માહિતગાર બને તે માટે મોરબીની શાળાઓમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.

    પોરબંદર 

    આવતીકાલથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે ત્યારે ધોરાજીમાં ઠેર ઠેર ચાચર ચોકને રંગબેરંગી લાઈટિંગની રોશનીથી શણગારવામાં આવ્યા છે. માતાજીની આરાધના કરવા અને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓએ પણ તૈયારી કરી લીધી છે, ત્યારે ધોરાજીમાં યુવા ખેલૈયાઓએ અગાઉથી જ રાસ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.  ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply