Skip to main content
Settings Settings for Dark

ખેડા જિલ્લાના મહુધામાં 100થી વધારે અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા

Live TV

X
  • ખેડા જિલ્લાના મહુધામાં ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, અગ્રણી જયસિંહ ચૌહાણ, તથા વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની હાજરીમાં મહુધા વિસ્તારના 100 ઉપરાંત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ કોંગ્રેસને છોડી ભગવો ધારણ કર્યો છે.

    કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગીને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ 100 ઉપરાંત કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. આ 100 અગ્રણી કાર્યકરોમાં મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના આગેવાનો, સરપંચો ,ડેપ્યુટી સરપંચ ,તાલુકા પંચાયતના સભ્યો, દૂધ ડેરીના ચેરમેનો ,સહીત આગેવાનો ભાજપમાં જોડાયા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply