Skip to main content
Settings Settings for Dark

ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા

Live TV

X
  • તાપી જિલ્લામાં હજુ સુધી 93,000 હેકટર જમીનમાં કરાયું વિવિધ પાકોનું વાવેતર

    દક્ષિણ ગુજરાત માં છેલ્લા ઘણા દીવસ થી ખેતીને લાયક વરસાદ પડી રહ્યો છે જેને પગલે ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા છે, તાપી જિલ્લામાં હજુ સુધી 93,000 હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થઇ ચૂક્યું છે. ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લા માં વરસાદી ખેતીનું ખુબજ મહત્વ છે કરણકે અહીંના 60 થી 70 ટકા ખેડૂતો ચોમાસાની ખેતી પર વધુ નિર્ભર છે અને ચાલુ વર્ષે શરૂઆતથી વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply