ગાંધીનગર ખાતે કરાયું શંકરસિંહ વાધેલા "બાપુ" મહોત્સવનું આયોજન
Live TV
-
શંકરસિંહ વાધેલાના 78માં જન્મ દિવસે યોજાયેલા શંકરસિંહ વાધેલા "બાપુ" મહોત્સવ અંર્તગત વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ, સ્વસ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમનું કરાયું આયોજન
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાના 78માં જન્મ દિવસે સંમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ ગાંધીનગર ખાતે શંકરસિંહ વાધેલા "બાપુ" મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતરગત સંસ્થાના ટ્રસ્ટી અને શંકરસિંહના પુત્ર અને સમર્પણ કોલેજના ટ્રસ્ટી મહેન્દ્ર સિંહ વાધેલા ખાસ ઉસ્થિત રહીને વૉલેન્ટરી કામ કરતા ડૉક્ટર અને યુવાનોની ટીમને પુષ્પ ગુચ્છ આપીને અભિનંદન કર્યા હતા. તેમજ બાપુના જન્મ દિવસે કેમ્પસમાં વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ, સ્વસ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
