ગાંધીનગરઃ કોર્પોરેટ ઓફિસમાં CBIના દરોડા, 2654.40કરોડનુ કૌભાંડ
Live TV
-
સીબીઆઇની ટીમ ગાંધીનગરમાં હાલ તપાસ કરી રહી છે. જેમાં કોર્પોરેટ ઓફિસમાં સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે..ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમીટેડના માલિકના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું..જેમાં રુપિયા 2654.40 કરોડનુ કૌભાંડ થયુ હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.