Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજથી 4 દિવસ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Live TV

X
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજથી 4 દિવસ સુધી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં 231 તાલુકા પંચાયત 31 જિલ્લા પંચાયત અને 81 નગરપાલિકાના ઉમેદવારો અંગે ચર્ચા થશે. 12 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેથી આ ચાર દિવસમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી,  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉમેદવારોના નામ નક્કી કરશે. હાલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply