ગાંધીનગર ખાતે ત્રિદિવસીય ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ
Live TV
-
ગાંધીનગર ખાતે આજથી ત્રિદિવસીય ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ. રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડા આ ત્રણ દિવસીય પરિષદનું ઉદઘાટન કર્યુ. વહાણવટા તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પરિષદમાં સંબોધન કર્યુ.
ગાંધીનગર ખાતે આજથી ત્રિદિવસીય ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ. રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડા આ ત્રણ દિવસીય પરિષદનું ઉદઘાટન કર્યુ. વહાણવટા તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પરિષદમાં સંબોધન કર્યુ. આ કાર્યક્રમની વિષયવસ્તુ છે પરવડે તેવા જવાબદારીપૂર્ણ અને ગુણવત્તાપૂર્ણ તબીબી ઉપકરણોને પ્રોત્સાહન આપવું” ગુજરાતમાં પ્રથમ વખત આ પરિષદ યોજવામાં આવી. અને ગુજરાત પણ કાર્યક્રમમાં ભાગીદાર રાજ્ય છે. આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો પર આધારિત એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. 200થી વધુ ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણ કંપનીઓઆ પ્રદર્શનમાં ભાગ લીધો.
