Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર નજીક આવેલ કુડાસણમાં કોરોનાના કેસ વધતા સંપૂર્ણ લૉકડાઉન કરાયું

Live TV

X
  • અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સંપર્ક ધરાવતા 30 ગામોમાં કોરોના સંક્રમણના કેસ નોંધાતા કુડાસણ.,વાવોલ અને કોબા સહિતના ગામડાઓમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. 

    ત્યારે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે કુડાસણ ગામના લોકોને ખાસ ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળો અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી પણ સમયાંતરે કરવામાં આવી છે. સાથે જ ગ્રામપંચાયત દ્વારા આર્થિક રીતે અસક્ષમ લોકોને ભોજનની પણ સુવિધા પુરી પડાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply