Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર મહા નગરપાલિકાને 10 જૂનના રોજ નવા મહિલા મેયર મળશે

Live TV

X
  • ગાંધીનગરના નવા મહિલા મેયર માટે પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. નવા મહિલા મેયર માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવામાં આવશે.

    જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને વિવિધ કમિટીઓના પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ લેવામાં આવશે. સેન્સ પ્રક્રિયા બાદ અંતિમ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડને સોંપવામાં આવશે.

    ગાંધીનગર મહાનગર પાલિકાને 10 જૂનના રોજ નવા મહિલા મેયર મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply