Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક

Live TV

X
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઇ છે. જેમાં 31 ઓક્ટોબરે પીએમ મોદીની કેવડીયા યાત્રાને લઇને તૈયારીઓની રૂપરેખાને આખરી ઓપ આપવામાં આવશે. એકતાનગર ખાતે મળનારી રાષ્ટ્રીય શિક્ષણ પોલિસીની બેઠકને લઇને જરૂરી નિર્ણયો લેવામાં આવી શકે છે.

    આ  ઉપરાંત શિયાળુ પાક માટે કૃષિ અને સિંચાઇ, આરોગ્ય વિભાગના પ્રશ્નો, રોડ અને મકાન વિભાગના નિર્ણયો, સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply