Skip to main content
Settings Settings for Dark

ગિફ્ટ સિટી ખાતે યોજાયો 'આરંભ: ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસ ઈન ઈન્ડિયા' કાર્યક્રમ

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ઓસ્ટ્રેલિયન મંત્રી જેસન ક્લેરની ઉપસ્થિતિમાં ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં 'આરંભ: ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસ ઈન ઈન્ડિયા' કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહ્યા ઉપસ્થિત. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના  મિનિસ્ટર કાઉન્સેલર મેથ્યુ જોહંસ્ટન, ગિફ્ટ સિટીના CEO તપન રે, સાથે ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.લેનિન માર્ટિન તથા વોલ્લોનગોંગ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પેટ્રીસિયા એમ. ડેવિડસન પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમારંભમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ એક આરંભ છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની આ ઐતિહાસિક શરૂઆત આવનારા સમયમાં ખુબજ આગળ વધશે
    ભારતના વિદ્યાર્થીઓ ને ખૂબ ઓછા ખર્ચે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી નાં લેવલ નું શિક્ષણ મળશે તથા આ યુનિવર્સિટી દ્વારા રોજગારીનું પણ સર્જન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply