Skip to main content
Settings Settings for Dark

ગીરમાં જોવા મળ્યો અનોખો કિસ્સો,સિંહે કાચબાનો કર્યો શિકાર

Live TV

X
  • સિંહે કાચબાનો કર્યો શિકાર-ગુજરાતમાં કાચબાના શિકારનો નોંધાયો પ્રથમ કિસ્સો-ઈંડા મુકવા આવેલા ઓલિવ રીડલી ટર્ટલનો સિંહે કર્યો શિકાર.

    જુનાગઢમાં એક અનોખા સમાચાર સામે આવ્યા છે. સિંહે સમુદ્રી કાચબાનો શિકાર કર્યો છે. ઈંડા મુકવા આવેલ ઓલિવ રીડલી કાચબીનો સિંહે શિકાર કર્યો હતો. સમુદ્ર કિનારે ઈંડા મુકવા આવનાર કાચબીના ટ્રેક જોવા મળ્યા હતા. તો બીજી તરફ સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા હતા. વેટેનરી ડોક્ટર્સ દ્વારા કાચબીનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યુ હતુ. જેથી સિંહે કાચબીનો શિકાર કર્યો હતો.તે વાતની પુષ્ટી કરાઈ હતી. વન વિભાગના કર્મચારીઓ સવારમાં ઈંડા સરંક્ષણ માટે ગયા હતા , ત્યારે આ ઘટના સામે આવી હતી. ગુજરાતમાં સિંહ દ્વારા કાચબાના શિકારનો આ પ્રથમ કિસ્સો નોંધાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply