ગીર સોમનાથઃ માળિયા તાલુકાનો જાલોન્દ્રા બંધારો ઓવરફ્લો
Live TV
-
ગીર સોમનાથઃ માળિયા તાલુકાનો જાલોન્દ્રા બંધારો ઓવરફ્લો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા મેધો કહેર વર્તાવી રહ્યો છે..ઝિંકાયેલા મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું ત્યારે
માળિયા તાલુકા નો જાલોન્દ્રા બંધારો ઓવરફ્લો થતા દેવકા નદી માં પુર આવ્યા અને આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા
દેવકા નદી ના પુર ના પાણી વેરાવલ શહેર ની છેવાડા ના સોસાયટી વિસ્તારમાં ઘૂસ્યા છે જેના કારણે લોકોનુ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
