જુનાગઢઃ મુખ્યમંત્રીના શ્રમદાનથી ઉંડુ કરાયેલું તળાવ ઓવર ફ્લો
Live TV
-
ગુજરાત સરકારે શરૂ કરેલું સુજલામ સુફલામ જળ સંચય અભિયાન લાવ્યું રંગ જૂનાગઢના વાડલા ગામમાં મુખ્યમંત્રીના શ્રમદાનથી ઉંડુ કરાયેલું તળાવ ઓવર ફ્લો પ્રથમ વખત 142 વિઘામાં 18 હજાર ઘન મીટર પાણીનો થયો સંગ્રહ આસપાસના 10 ગામના જળસ્તર ઉંચા આવશે
