Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અવસાન

Live TV

X
  • જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અવસાન થયું છે.

     ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.  

    વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938માં ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. ઉત્તીર્ણ કર્યું હતું અને 1961માં અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ નામે કટાર લેખન કર્યુ હતું.

    જાણીતા હાસ્ય અને કટાર લેખક શ્રી વિનોદભાઈ ભટ્ટના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું . સદગતના પરિવારજનોને વિરહ સહન કરવાની શક્તિ મળે અને એમના આત્માને શાંતિ મળે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

    — Vijay Rupani (@vijayrupanibjp) May 23, 2018

    Gujarat CM Shri @vijayrupanibjp condoled the demise of veteran Gujarati author and humourist Shri Vinod Bhatt and observed that the death of the author with a distinctive style of humour is an irreparable loss to the Gujarati literary world

    — CMO Gujarat (@CMOGuj) May 23, 2018

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply