મોદી સરકારને કેન્દ્રમાં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાની ઉજવણીના ભાગરૂપે દરેક ઝોન વાઈઝ બેઠકો યોજાશે
Live TV
-
પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે દરેક ઝોનની બેઠકો
આગામી દિવસોમાં મોદી સરકારને કેન્દ્રમાં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીમાં સંગઠનને જોડી ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે જવા માંગે છે. ત્યારે તેના ભાગરૂપે પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં દરેક ઝોનની બેઠકો યોજાઈ રહી છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લાની બેઠક પણ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જ્યાં તેમણે પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે પણ ચર્ચા કરી હતી.
