Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનું એવું રેલવે સ્ટેશન, જે અડધું ગુજરાતમાં છે તો અડધું મહારાષ્ટ્રમાં

Live TV

X
  • અહીં સરહદ મુદ્દે કાયદાકીય અગવડતા ન પડે તે માટે હદ નિશ્ચિત કરાઈ છે.

    ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવેલ નવાપુર રેલવે સ્ટેશન અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવિષ્ટ થતાં મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતનું તાપી જિલ્લાનું ઉચ્છલ અને મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લાના નવાપુરનું રેલવે સ્ટેશન બંને રાજ્યમાં અડધુ અડધુ આવેલ છે.

    અહીં સરહદ મુદ્દે કાયદાકીય અગવડતા ન પડે તે માટે હદ નિશ્ચિત કરાઈ છે. અહીં ટિકિટબારી મહારાષ્ટ્ર રાજ્યની હદમાં છે. તો સ્ટેશન - માસ્ટરની કેબિન અડધી ગુજરાત રાજ્યની હદમાં આવેલ છે. અહીં રેલવે ટ્રેન ઊભી રહે તો અડધી ગુજરાતમાં અને અડધી મહારાષ્ટ્રમાં ઊભી હોય તેવો સીન થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply