ગુજરાતનું પ્રથમ રેલવે સ્ટેશન મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલન કરવામા આવશે.
Live TV
-
ગુજરાતનું પ્રથમ રેલવે સ્ટેશન મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલન કરવામા આવશે.
ગુજરાતના પ્રથમ રેલવે સ્ટેશનને મહિલા કર્મચારીઓથી સંચાલન કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મણિનગર રેલવે સ્ટેશનને સંપૂર્ણ રીતે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલન આજથી થશે. 34 મહિલા કર્મચારીઓનો સ્ટાફ રહેશે. અને આજે #internationalwomensday2018ને લઇને શરૂઆત કરવામાં આવી છે.