Skip to main content
Settings Settings for Dark

મહિલાઓએ ભરત કલાને દેશ-વિદેશમાં બનાવી લોકપ્રિય

Live TV

X
  • સાંતલપુર તાલુકાની ભૂગોળ જોતાં આ રણપ્રદેશમાં ખેતીમાંથી ખેડૂતોના હિસ્સામાં ખાસ કંઇ આવતું નથી. તેથી ગામની મહિલાઓ ભરતકામ કરીને પોતાની આવક મેળવે છે. ગામમાં જ 250 બહેનો આ હુન્નર કરે છે. જે ઓછું ભણેલી છે કાંતો અભણ છે. મહિલા સશક્તિકરણનું આ શ્રેષ્ઠ ઉદાહણ છે.

    સાંતલપુર તાલુકાની ભૂગોળ જોતાં આ રણપ્રદેશમાં ખેતીમાંથી ખેડૂતોના હિસ્સામાં ખાસ કંઇ આવતું નથી. તેથી ગામની મહિલાઓ ભરતકામ કરીને પોતાની આવક મેળવે છે.   ગામમાં જ 250 બહેનો આ હુન્નર કરે છે. જે ઓછું ભણેલી છે કાંતો અભણ છે. મહિલા સશક્તિકરણનું આ શ્રેષ્ઠ ઉદાહણ છે.
    જિલ્લા મથક પાટણથી 120 કિમી દૂર સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની વાત છે. આ હાથ ભરતકલાને નિખારવા અને વધારે ફેશનેબલ લૂક આપી દેશ વિદેશમાં માર્કેટિંગ કરવાની ભૂમિકા ભજવી સેવા સંસ્થાના રાધનપુર યુનિટ સાથે પણ ગામની મહિલાઓ 30 વર્ષથી સેવા સંસ્થા સાથે સંકળાયેલાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply