ગુજરાતનું પ્રસિદ્ધ સોમનાથ મંદિર ભક્તો માટે આજથી ખુલ્લુ, જુઓ વિડિયોમાં
Live TV
-
કોરોના મહામારીના લોકડાઉન બાદ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલી ગયુ છે, પ્રારંભે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી દ્વારા વિશ્વ કોરોના મુક્ત થાય તેમજ કોરોના ગ્રસ્ત દર્દીઓ વહેલી તકે સ્વસ્થ થાય, તે માટે મહાપૂજા કરવામાં આવી હતી.ભક્તો સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોનું પાલન કરી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહ્યા છે, વરૂણદેવે મંદિર ખુલતા પોતાના મંદિર પર વરસાદ રૂપે અભિષેક કરેલો હતો, જેથી મંદિર પરિસર ખુબ રમણીય ભાસી રહેલ હતું. તેમજ ભક્તો પણ શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
જુઓ વિડિયો - https://youtu.be/nxHfe6G_n0I
