Skip to main content
Settings Settings for Dark

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 09 જૂન, આવતીકાલે સવારે 8.00 કલાકે જાહેર કરવામાં આવશે 

Live TV

X
  •  આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારના 8 વાગ્યાથી ઓનલાઈન જાણી શકાશે.

     

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતી કાલે એટ્લે કે 9મી જૂનના રોજ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારના 8 વાગ્યાથી ઓનલાઈન જાણી શકાશે. જો કે માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.  5 માર્ચથી શરૂ થઈને 21 માર્ચ સુધી ચાલેલી ધોરણ 10ની પરીક્ષા 10.83 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. વધુમાં, આ પહેલા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઝેર થઇ ચૂક્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply