Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આગામી સાત દિવસ હળવો વરસાદ, ઉત્તર ભારતમાં ચોમાસાની ધીમી ગતિ

Live TV

X
  • ગુજરાતમાં આગામી સાત દિવસ હળવો વરસાદ, ઉત્તર ભારતમાં ચોમાસાની ધીમી ગતિ

    હાલ ચોમાસાની ગતિ ધીમી પડતાં ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા ઓછી છે, જ્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં છૂટોછવાયોથી હળવો વરસાદ પડી શકે છે. પૂર્વ ભારતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી.

    ગુજરાતમાં વરસાદની સ્થિતિ:

    રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની તીવ્રતા ઓછી થતી જણાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયોથી હળવો વરસાદ પડવાની શક્યતા છે, જોકે અહીં પણ ભારેથી અતિભારે વરસાદની કોઈ સંભાવના નથી.

    હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાવાને કારણે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply