Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે 335 નવા કેસ, એકનું મોત

Live TV

X
  • રાજ્યમાં કોરોનાનાં સંક્રમણનું પ્રમાણ ઉત્તરોઉત્તર ઘટી રહ્યું છે. કોરોનાને લગતી અસરકારક કામગીરીને પગલે આજે રાજ્યમાં કોરોનાનાં 335 દર્દી નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાંથી 463 દર્દી સાજા થયા હતા. જ્યારે એક દર્દીનું મૃત્યું થયું હતું. ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં અમદાવાદમાં 77, વડોદરામાં 89, સુરતમાં 49, રાજકોટમાં 39 તો ગાંધીનગરમાં નવા 10 કેસ નોંધાયા હતા. જ્યારે ભરૂચ, છોટા ઉદેપુર, દ્વારકા, મહેસાણા, સુરેન્દ્રનગર અને વલસાડમાં બે -બે કેસ તેમજ અમરેલી, ભાવનગર, મહીસાગર અને પાટણમાં એક એક કેસ નોંધાયા હતા અને સારી બાબત એ છે કે આજે બનાસકાંઠા, જામનગર, નવસારી તેમજ તાપીમાં કોરોનાનાં એક પણ કેસ નોંધાયા નથી. તો રાજ્યમાં રિકવરી રેટ 96.94 ટકા થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply