Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું

Live TV

X
  • અમદાવાદમાં 44.1 ડિગ્રી નોંધાયું

    એક તરફ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ઉપર અમ્પન ચક્રવાત ત્રાટક્યુ છે.ત્યારે બીજીતરફ ગુજરાતમાં હિટવેવની સ્થિતિનું નિર્માણ થયું છે.રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. 

    રાજ્યમાં સૌથી વધુ તાપમાન ડિસામાં 44.9 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 44.6 અને અમદાવાદમાં 44.1 ડિગ્રી નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં પણ પારો 44 ડિગ્રી પર રહ્યો હતો. જ્યારે અનેક શહેરો અને નગરોમાં પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો.આગામી બે દિવસ દરમિયાન પણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply