Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં નવતર ટેકનોલોજીયુકત 108 મોબાઇલ એપ્લીકેશનનો કરાયો પ્રારંભ

Live TV

X
  • આપાતકાલ 'પ્લેટીનમ અવર' માં અમૂલ્ય માનવ જીંદગી બચાવવાશે

    આપાતકાલ 'પ્લેટીનમ અવર' માં અમૂલ્ય માનવ જીંદગી બચાવવાનો ગુજરાતનો નવતર ટેકનોલોજીયુકત આયામ-108 મોબાઇલ એપ્લીકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપતકાલિન સમયે જો સૌ પ્રથમ મગજમાં કંઇક આવે તો એ 108એમ્બ્યુલન્સને ફોન કરવાનો હોય છે.ત્યારે આ સુવિધાને વધુ સરળ બનાવવા સરકાર દ્વારા 108 એપ લોન્ચ કરવામાં આવી છે. શુ છે આ એપની ખાસિયત અને કેવી રીતે તેનો ઉપયોગ કરશો. જોઇએ એક રિપોર્ટ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply