Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં નવા 363 પોઝિટિવ કેસ, 29 મોત : ડો. જયંતિ રવિ

Live TV

X
  • આજ રોજ કોરોના વાયરસના 392 દર્દી ડિસ્ચાર્જ થયા 

    દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. તેને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. ત્યારે કોરોનાની સ્થિતિની માહિતી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 363 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 275 પોઝિટિવ કેસ આવ્યા છે.  કુલ કોરોના પીડિતોની સંખ્યા 13273 થઇ છે.  આ ઉપરાંત, સુરતમાં કોરોનાના 29 કેસ આવ્યા છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજ રોજ કોરોના વાયરસને કારણે 29 મોત થયા  છે, તે સાથે રાજ્યમાં મૃત્યુઆંક 802 એ પહોચ્યો છે. ત્યારે આજે રાજ્યમાં 392 સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 5880 દર્દીઓ સાજા થયા છે. 

    અમદાવાદ ૨૭૫
    સુરત ૨૯
    વડોદરા ૨૧
    સાબરકાંઠા ૧૧
    સુરેન્દ્રનગર ૫
    ગીર-સોમનાિ ૪
    ગાંધીનગર ૩
    ખેડા ૩
    કચ્છ ૩
    જુનાગઢ ૩
    આણંદ ૨
    મહેસાણા ૨
    રાજકોટ ૧
    વલસાડ ૧

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply