Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહીવતઃ હવામાન વિભાગ

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસો દરમિયાન સતત વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવાને કારણે ભારે વરસાદની સંભાવના નહીવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધી 30 ઇંચ વરસાદ નોંધાયો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply