Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં રાત્રી કફર્યુને લઈને મોટા સમાચાર

Live TV

X
  • રાત્રે 10:00 વાગ્યા થી સવારે 6:00 વાગ્યા સુધી આ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રહેશે.

    જામનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યુને લઇને જાહેરાત કરી. રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રી કરફ્યુ યથાવત રહેશે. રાત્રે 10:00 વાગ્યા થી સવારે 6:00 વાગ્યા સુધી આ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રહેશે. આ રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply