Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં લોકસભાના બાકી રહેલા 4 અને વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ તો રાજકોટ બેઠકથી પરેશ ધાનાણીને ઉતાર્યા મેદાને

Live TV

X
  • વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચુટંણી માટે કોંગ્રેસે વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુભાઇ ઓડેદરા,માણાવદરથી હરીભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાધોડીયાથી કનુભાઇ ગોહેલની પસંદગી કરી

    કોગ્રેસ પાર્ટીએ ગુજરાતની લોકસભાના બાકીના ચાર ઉમેદવાર અને વિધાનસભા પેટાચુંટણીના પાંચ ઉમેદવારોની શનિવારે મોડી રાત્રે જાહેરાત કરી હતી. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ઘાનાણીને મેદાને ઉતાર્યા છે.અમદાવાદ પુર્વ મેયર હિંમતસિંહ પટેલ, મહેસાણા માટે રામાજી ઠાકોર અને નવસારી માટે નૈષધ દેસાઇની પસંદગી કરી છે. ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચુટંણી માટે કોંગ્રેસે વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુભાઇ ઓડેદરા,માણાવદરથી હરીભાઇ કણસાગરા, ખંભાત થી મહેન્દ્રસિંહ પરમાર અને વાધોડીયાથી કનુભાઇ ગોહેલની પસંદગી કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply