Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મના અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

Live TV

X
  • જૂની રંગભૂમિના અદના કલાકાર અને ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપનાર અભિનેતા અરવિંદ રાઠોડનું દેહાવસાન થયું છે.

    જૂની રંગભૂમિના અદના કલાકાર અને ગુજરાતી ફિલ્મોમાં  મહત્વનું યોગદાન આપનાર અભિનેતા અરવિંદ રાઠોડનું દેહાવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયગાળાથી અમદાવાદમાં રહેતા હતા અને નાદુસ્ત તબિયતના લીધે નજીકના લોકોના જ સંપર્કમાં હતા.અરવિંદ રાઠોડ પોતાની આગવી શૈલી અને બોલવાના અનોખા અંદાજના કારણે ઘર ઘરમાં જાણીતા થયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply