Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ પરીક્ષા આગામી 30 અને 31 જુલાઇના રોજ યોજાશે

Live TV

X
  • ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા લેવાતી ગુજરાતી ભાષાની  ‘‘ઉચ્ચ શ્રેણી’’ની  પરીક્ષા આગામી 30 અને 31 જુલાઇ-2021 ના રોજ સરકારી કોમર્સ કોલેજ, સેક્ટર-15, ગાંધીનગર ખાતે યોજાશે. ઉમેદવારોએ કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક સિવાય ઉમેદવારોને પરીક્ષામાં પ્રવેશ મળશે નહિ એમ ભાષા નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયુ છે. 

    ગુજરાતી ભાષાની ઉચ્ચ શ્રેણીની પરીક્ષાનું પેપર-1 30 જૂલાઈના રોજ બપોરે 11 થી 2 કલાકે, પેપર-2 આજ દિવસે બપોરે 3 થી 6 કલાક દરમિયાન યોજાશે.

    આ ઉપરાંત મૌખિક પરીક્ષા તા. 31 જૂલાઈના રોજ સવારે 11 કલાકથી યોજાશે. જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેવા સંબંધિત અધિકારી-કર્મચારીઓને પ્રવેશપત્ર ટપાલ દ્વારા મોકલી દેવાયા છે. અરજદારોએ પ્રવેશપત્ર અને કચેરીના ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply