Skip to main content
Settings Settings for Dark

ગુજરાત જાહેર સેવા આયોગે જાહેર કર્યું વર્ગ 1 અને 2 ની ભરતીનું પરિણામ

Live TV

X
  • ગુજરાત જાહેર સેવા આયોગે જાહેર કર્યું વર્ગ 1 અને 2 ની ભરતીનું પરિણામ

    ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત નાગરિક સેવાઓ વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા વર્ગ-2 ની ભરતીની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો આ પરિણામ આયોગની વેબસાઈટ gpsc.gujarat.gov.in અને gpsc-ojas.gujarat.gov.in પણ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે GPSC દ્વારા કુલ 183 પદોની ભરતી માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply