Skip to main content
Settings Settings for Dark

ગુજરાત બન્યુ દેશનું સર્વશ્રેષ્ઠ સુશાસિત રાજ્ય, સ્કોચ રેન્કિંગ 2019માં ગુજરાતનો પ્રથમ ક્રમ

Live TV

X
  • શ્રેષ્ઠ શાસન, સુશાસન, ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, ડિજિટલાઈઝેશન, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલાં ક્રાંતિકારી પગલાંઓને લીધે ,ગુજરાત હવે ભારતનું પ્રથમ ક્રમનું સુશાસિત રાજ્ય બન્યું છે. ગુજરાતની મા અમૃતમ યોજનાની પ્રશંસા દેશભરમાં થઈ રહી છે. આ સ્કોચ એવોર્ડ 22 જેટલાં પરિમાણોને ધ્યાનમાં લઈ ને અપાય છે. રાજ્યના લોકોની સુખાકારી, આર્થિક તથા સામાજિક સ્થિતિ, ટેક્નોલોજીનો ઉપયોગ, પ્રજાનું સશક્તિકરણ, આરોગ્ય, સ્વચ્છતા, ઔદ્યોગિક વિકાસ, માળખાગત સુવિધાઓ જેવી અનેક બાબતોમાં રાજયએ સાધેલી પ્રગતિને ધ્યાને લેતા આ તમામ ક્ષેત્રોમાં રાજ્ય સરકારે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને વધુ એક વખત સમર્થન અને સ્વીકૃતિ મળી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply