Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સીટી દ્વારા આજથી યુ.જી પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝેડ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

Live TV

X
  • ગુજરાત યુનિવર્સીટી દ્વારા આજથી યુ.જી પ્રવેશ માટેની હંગામી ઓનલાઈન સેન્ટ્રલાઈઝેડ પ્રવેશ પ્રક્રયા શરૂ થશે. પ્રથમ તબક્કામાં બી.એસસી માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષથી યુનિવર્સીટી દ્વારા પિન નંબર વગર નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આ છે. જે મુજબ વિદ્યાર્થીઓ પિન નંબર વગર જ ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ હંગામી પ્રવેશ પ્રક્રિયા આર્ટસ, કોમર્સ અને સાયન્સ તમામ માટે શરૂ થશે. સામાન્ય પ્રવાહના પરિણામ બાદ ફાયનલ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply