Skip to main content
Settings Settings for Dark

જામનગર :  ગ્રેસ યુથ ક્લબ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજાયો 

Live TV

X
  • જામનગરમાં કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે ગ્રેસ યુથ ક્લબ દ્વારા કોરોના જેવી મહામારીમાં કોરોના દર્દીઓની નિ: સ્વાર્થ ભાવે સેવા કરતાં કોરોના વોરિયર્સનુ સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ગ્રેસ યુથ ક્લબ દ્વારા ડોકટર, નર્સ, પોલીસ, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સહિત 122 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, ચેરમેન મનીષભાઇ, સમર્પણ હોસ્પિટલ ના ટ્રસ્ટી વસ્તાભાઈ તેમજ ગ્રેસ યૂથ ક્લબના ફાઉન્ડર ધરતીબેન ઉમરણિયા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply