Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્યમાં 1335 નવા કેસ, 14 લોકોના મૃત્યુ

Live TV

X
  • રાજ્યમાં કુલ કેસ : 1,04,341....રાજ્યમાં કુલ મોત : 3108....રાજ્યમાં કુલ સ્વસ્થ : 84,758

    રાજ્યમાં કોરોનાનો કેર થમવાનું નામ નથી લઈ રહ્યો , ત્યારે આજે રાજ્યમાં કુલ 1335 નવા કેસ નોંધાયા...જ્યારે રાજ્યમાં 14 લોકોના મૃત્યું થયા....અને રાજ્યમાં કુલ 1212 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા...

    ⭕ ગુજરાતમાં નવા 1335 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1212 લોકો ડિસ્ચાર્જ

    ⭕ 24 કલાકમાં સુરત 295, અમદાવાદ 173,રાજકોટ 151,વડોદરા 127,જામનગર 106,ભાવનગર 49,ગાંધીનગર 41,પંચમહાલ 31,જૂનાગઢ-કચ્છ-મહેસાણા 29,અમરેલી-નર્મદા 23,ભરૂચ 22,મોરબી-સુરેન્દ્રનગર 21,દાહોદ 17,પાટણ 16,ગીરસોમનાથ-સાબરકાંઠા 15,આણંદ 14,તાપી 13,બનાસકાંઠા-દ્વારકા 12,ખેડા-નવસારી 11,વલસાડ 8,છોટાઉદેપુર 6,મહીસાગર 5,અરવલ્લી 4,બોટાદ-પોરબંદર 3 કેસ

    ● રાજ્યમાં કુલ કેસ : 1,04,341
    ● રાજ્યમાં કુલ મોત : 3108
    ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 84,758

    ⭕ જિલ્લા વાઈસ કેસ :
    •અમદાવાદ- 32524
    •વડોદરા- 8937
    •સુરત-22337
    •રાજકોટ-5664
    •ભાવનગર-3124
    •આણંદ-864
    •ગાંધીનગર-2653
    •પાટણ-1137
    •ભરૂચ-1713
    •નર્મદા-705
    ‌•બનાસકાંઠા-1268
    ‌•પંચમહાલ-1643
    •છોટાઉદેપુર-364
    •અરવલ્લી-466
    •મહેસાણા-1750
    •કચ્છ-1432
    •બોટાદ-548
    •પોરબંદર-338
    •ગીર-સોમનાથ-1064
    •દાહોદ-1291
    •ખેડા-1032
    •મહીસાગર-648
    •સાબરકાંઠા-787
    •નવસારી-960
    •વલસાડ-1035
    •ડાંગ- 72
    •દ્વારકા-345
    •તાપી-379
    •જામનગર-3383
    •જૂનાગઢ-1935
    •મોરબી-1068
    •સુરેન્દ્રનગર-1282
    •અમરેલી-1450 કેસ નોંધાયા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply