Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન

Live TV

X
  • ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન સમગ્ર રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં થઇ રહ્યું છે

    મહિલાઓને મહિલા વિષયક કાયદા અને મહિલા સશક્તિકરણ અંગેની યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન સમગ્ર રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં થઇ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયોજિત આ શિબિરમાં 500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને જાણકારી પ્રાપ્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply