Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર પહેલી માર્ચથી શરૂ થશે

Live TV

X
  • ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર પહેલી માર્ચથી શરૂ થશે. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે રાજ્ય સરકારના વર્ષ 2021-22 અંદાજ પત્રને આખરી ઓપ આપતા જણાવ્યુ કે, રાજ્યના નાગરિકોને જન સુખાકારીની સાથે સાથે માળખાગત સવલતો પુરી પાડવી એ જ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર દિવસ દરમિયાન રાજ્ય સરકારના બધા 26 વિભાગો સાથે અવિરત બેઠકો યોજીને વિચાર-વિમર્શ કરાયો છે. મહત્વનું છે કે, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સતત 9મી વખત ગુજરાત વિધાનસભા સાથે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply