ગુજરાત વિધાનસભામાં તમાકુ બનાવટ,ગુજરાત ભિક્ષા પ્રતિબંધક વિધેયક પર ચર્ચા
Live TV
-
ગુજરાત વિધાનસભામાં આજે તારાંકિક પ્રશ્નોતરી બાદ ગૃહમાં ત્રણ વિદ્યયક ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા. જેમાં સિગારેટ અને તમાકુની અન્ય બનાવાટ સુધારા વિધેયક, ગુજરાત ભિક્ષા પ્રતિબંધક વિદ્યેયક અને ભારતનો ભાગીદાર વિદ્યેયકનો સમાવેશ થાય છે.
આ સાથે વિધાનસભામાં ખેડૂતોને વિજ કનેક્શન આપવા ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરની અછત ઓછી કરવા અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના પર પણ થઈ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભામાં ખેડૂતોને વીજ કનેક્શન તથા ગ્રામ્યકક્ષાએ ડૉક્ટરોની અછત તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સહિતના મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી.
