Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભામા 2 લાખ 17 હજાર 287 કરોડના કદનું બજેટ રજુ

Live TV

X
  •  ખેડુત કલ્યાણ યોજના માટે 7423 કરોડની જોગવાઈ, વાવણીથી વેચાણ સુધી ખેડુતોને સરકારની સુરક્ષા સહાય

    આજે વિધાનસભામાં વર્ષ 2020 -2021નું નાણાંમંત્રી નિતીન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું,. નાણાંમંત્રી નીતિન પટેલે 2 લાખ 17 હજાર 287 કરોડનું અને 605 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ છે. જેમા ખેડૂતો માટે 3795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય કૃષિ વિકાસ અંતર્ગત 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજદરે ધિરાણ યોજના અંતર્ગત 1000 કરો઼ડની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન પરિવાર યોજનાની પણ સરકારે જાહેરાત કરી છે જે અંતર્ગત 5000 ખેડૂતોને 30 કરોડની સહાય અપાશે. તો ખેત પેદાશોના રક્ષણ માટે ગોડાઉન બનાવવા માટે પણ સરકાર સહાય કરશે. આ ઉપરાંત, આ બજેટમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતો માટે સરકારે ખેડૂતોને 1 ગા દીઠ મહિને 900 રૂપિયા અને વાર્ષિક 10,800ની સહાય આપવાની જાહેરાત કરી છે. 

    આ બજેટ માં ,પાણી પૂરવઠા માટે ,સરકારે 4,317 કરો઼ડ ની, સહાય ની ,જાહેરાત કરી છે. જળ સંપદા વિભાગ માટે ,સરકારે 7,220 કરોડ ની જોગવાઈ કરી છે, તો ભૂગર્ભ જળ નું સ્તર ઉંચુ લાવવા, સરકાર ,મોટો પ્રયાસ હાથ ધરવા જઈ રહી છે. જેમા અટલ ભૂજલ યોજના માટે, ઉ.ગુજરાત ,અને કચ્છ ના ,24 તાલુકાઓ માં ,આયોજન કરવામાં આવ્યુ છે. સરકારે ,સૌની યોજના માટે ,1,710 કરોડ ની યોજના ની ,જાહેરાત કરી છે. તો જમીન ની ખારાશ અટકાવવા ,ભાડ ભૂત બેરેજ ની કામગીરી કરવા ની ,સરાકારે જાહેરાત કરી છે. બજેટ માં ,બનાસકાંઠા માટે ,મોટા સમાચાર આવ્યા છે. થરાદ સીપુ ડેમ સુધી પાઈપલાઈન નખાશે. જેનાથી થરાદ, ડીસા, લાખણી, દાંતીવાડા તાલુકાને લાભ થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply