Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારે ઉદ્યોગોના વિકાસ માટે નવી "ઔદ્યોગિક નીતિ 2020" જાહેર કરી

Live TV

X
  • ગુજરાત સરકારે ઉદ્યોગોના વિકાસ માટે નવી "ઔદ્યોગિક નીતિ 2020" જાહેર કરી છે. જેને કચ્છમાંથી આવકાર મળ્યો છે. કચ્છ એ ઔધોગિક જિલ્લો છે, અહીં મોટા પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન, સેંકડો ઉદ્યોગો , અને ફેક્ટરીઓ આવેલી છે. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું કે, નવી ઔદ્યોગિક નીતિ 2020એ ઉદ્યોગોના વિકાસ માટે, મહત્વની નીતિ છે. આ નીતિથી ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં , નવા ઉદ્યોગો આવશે. કચ્છ ચેમ્બર પણ આ માટે પ્રયાસો કરશે. સબસીડી અને ઉદ્યોગોના વિકાસની વાતો નવી નીતિમાં રજૂ કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગોના હિતમાં સદાય સરકારની પડખે છે. દેશના અર્થતંત્રને મજબૂત કરવા નવી ઔધોગિક નીતિ મહત્વનું પાસું બની રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply