Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારે 3 IPS અધિકારીને પ્રમોશન આપ્યુ

Live TV

X
  • કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને ADGPથી પ્રમોશન આપી DGP રેન્ક અપાયો

    ગુજરાત સરકારે ત્રણ સિનિયર આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપ્યુ છે..જેમાંઆસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)થી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રેન્ક અપાયો છે. જેમાં કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને ADGPથી પ્રમોશન આપી DGP રેન્ક અપાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply