જામનગરમાં ચા-પાનની દુકાનો ખોલવાની છૂટ અપાઈ
Live TV
-
જામનગર શહેર અને ધ્રોલ તાલુકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચા પાનની દુકાનોને ખોલવાની છૂટ આપતા વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી
જામનગર શહેર અને ધ્રોલ તાલુકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચા પાનની દુકાનોને ખોલવાની છૂટ આપતા વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. જામનગરના ધ્રોલ વિસ્તારમાં કોરોના કેસો વધતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 17 થી 27 જુલાઇ સુધી ચા પાન ગુટકાની દુકાનો અને લારીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. દુકાનદારો દ્વારા રજૂઆત કરાયા બાદ જિલ્લા કલેકટરે જાહેરનામામાં ફેરફાર કર્યા છે આ તમામ દુકાનોને ખોલવાની છૂટ આપતા વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
