Skip to main content
Settings Settings for Dark

જાણીતા ન્યુરોલોજીસ્ટ સુધિર શાહે દૂરદર્શન સાથે કરી ખાસ વાતચીત

Live TV

X
  • કોરોના વાયરસ મહામારીએ જ્યારે માનવ શરીર ઉપર ગંભીર અસર કરી છે ત્યારે તેની મગજ ઉપર પણ ઘાતક અસર થાય છે. જાણીતા ન્યુરોલોજીસ્ટ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત પ્રો. ડોકટર સુધીર શાહે દૂરદર્શન સમાચારના સંપાદક નિશીથ જોષી સાથે નર્વસ સીસ્ટમ કેવી રીતે પ્રભાવીત થાય છે તેમજ આ સંક્રમણ કાળમાં મગજના રોગથી પીડાતા દર્દીઓએ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઇએ તે અંગે ખાસ વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply