ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સિમ્પલ ટેંડેલની નિમણૂંક
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપ મહિલા મોરચા તરીકે પ્રમુખ સિમ્પલ ટંડેલની નિમણુક કરવામાં આવી છે. દમણ ભાજપ કાર્યાલય ખાતે યોજાયલ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ દ્રારા આ નામની જાહેરાત કરવામાં આવી હતી. દાદરા નગર હવેલી અને દમણ દીવના ઍકીકરણ બાદ એક પ્રમુખ બંને જગ્યાનો કાર્યકાળ સંભાળશે. કાર્યક્રમમા અનેક મહિલાઓએ દ્વારા સિંપલ ટંડેલનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું.
