Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકાર દ્વારા 9મી નવેમ્બર 2023ના રોજ બેંગલુરુમાં રાષ્ટ્રીય રોડ-શોનું આયોજન

Live TV

X
  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિના ભાગરૂપે, રાજ્ય સરકાર ઉદ્યોગ અને વેપારી અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરવા અને જાન્યુઆરી 2024માં આવનારી સમિટ માટે તેમને આમંત્રિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શોનું આયોજન કરી રહી છે.  આંતરરાષ્ટ્રીય રોડ-શોના આયોજન બાદ ગુજરાત સરકાર હવે 9મી નવેમ્બર 2023ના રોજ બેંગલુરુમાં રાષ્ટ્રીય રોડ-શો યોજશે.

    આ રોડ-શોનું નેતૃત્વ ગુજરાત સરકારના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત કરશે. તેનો હેતુ VGGS 2024 દ્વારા ગુજરાતને 'ગેટવે ટુ ધ ફ્યુચર' તરીકે ઉજાગર કરવાનો છે.  

    આ રોડ-શો દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત પરની ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ દર્શાવવામાં આવશે અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, IAS, ડૉ. રાહુલ ગુપ્તા ગુજરાતમાં બિઝનેસની તકો વિશે પ્રેઝન્ટેશન આપશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply