Skip to main content
Settings Settings for Dark

ગુજરાત હવામાન અપડેટ: આગામી 3 કલાક માટે ભારે વરસાદ અને નાઉકાસ્ટ એલર્ટ

Live TV

X
  • રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે અત્યંત મહત્વપૂર્ણ નાઉકાસ્ટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

    ભારે વરસાદના જિલ્લાઓ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પ્રતિ કલાક 15 મિ.મી.થી વધુ ભારે વરસાદની સંભાવના છે.આ દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.વાદળમાંથી જમીન પર વીજળી પડવાની 60 ટકાથી વધુ સંભાવના હોવાથી વિશેષ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાશે.હવામાન વિભાગે નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તેમજ તેજ પવન અને વીજળી સામે પૂરતી સાવચેતી રાખવા સલાહ આપી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
apply