Skip to main content
Settings Settings for Dark

મોરબી: ધરમપુર-ટીંબડી બ્રિજનું ડાયવર્ઝન પાણીમાં ડૂબતા વાહનવ્યવહાર માટે બંધ

Live TV

X
  • મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    ધરમપુર-ટીંબડી બ્રિજનું કામ ચાલુ હોવાથી બનાવેલા કામચલાઉ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોની સુવિધા માટે નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે.મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકોને બંધ માર્ગ પર સાહસ ન કરવા અને માત્ર નિર્ધારિત વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા વિશેષ અનુરોધ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
apply