Skip to main content
Settings Settings for Dark

ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે

Live TV

X
  • ગુજરાત વડી અદાલતમાં પ્રત્યક્ષ સુનાવણી 17 ઓગસ્ટથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટના રજીસ્ટ્રારે બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રત્યક્ષ સુનાવણી શરૂ થયા બાદ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી તેમાં ફેરફાર કરાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply